અમદાવાદમાં છ ફૂટનો યુવક સાડા ત્રણ ફૂટ ઊંડી ટાંકીમાં ડૂબી ગયો

0
118

અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા યુવકની તેના જ ઘરની પાણીની ટાંકીમાંથી ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે તપાસ આરંભી છે. સાડા ત્રણ ફૂટ ઊંડી પાણીની ટાંકીમાં ૬ ફૂટની ઊંચાઈ ધરાવતો યુવક કેવી રીતે ડૂબી ગયો તેની તપાસ કરવા ફોરેન્સિક નિષ્ણાતની મદદ લેવાઈ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here