Rajkot રાજકોટમાં શાળા-કોલેજો બંધ 16 ઈંચ વરસાદ By admin - July 15, 2017 0 151 Share on Facebook Tweet on Twitter શુક્રવારે શરૂ થયેલો વરસાદ ક્ષણિક વિરામ બાદ અવિરત વરસવાનું ચાલુ છે. મોરબી જિલ્લાના ટંકારામાં માત્ર 3 કલાકમાં જ 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો.